Patient Support Groups

સોગ્રેન્સ ઇન્ડિયા

URL :- http://www.sjogrensindia.org/

સોગ્રેન્સ ઇન્ડિયા (એસઆઇ) દર્દીઓ અને તેમના પરિવારોને ‘‘સોગ્રેન્સ સિન્ડ્રોમ (એસએસ) સાથે બહેતર જીવન’’ જીવવા માટે સક્ષમ બનાવવાના હેતુને સમર્પિત છે. સોગ્રેન્સ ઇન્ડિયાનું સંચાલન દર્દી સ્વયંસેવકો દ્વારા થાય છે. સોગ્રેન્સ ઇન્ડિયા શિક્ષણના પ્રસાર દ્વારા, વધુ સારી જનજાગૃતિ દ્વારા તથા આરોગ્યસંભાળ ક્ષેત્રના વ્યાવસાયિકો વચ્ચે આદાનપ્રદાન માટે એક ફોરમ આપીને દર્દીઓને સક્ષમ બનાવવા માટે કાર્યરત છે. દર્દીઓ/પરિવારોને વ્યક્તિગત/સામૂહિક રીતે અથવા ટેલિફોનિક કે વર્ચ્યુઅલ ઇન્ટરએક્શન દ્વારા સલાહસૂચન કે જીવનશૈલી સંબંધિત માર્ગદર્શન સ્વરૂપે સહાય કરવામાં આવે છે. સોગ્રેન્સ ઇન્ડિયા, યુએસએના સોગ્રેન્સ સિન્ડ્રોમ ફાઉન્ડેશન (એસએસએફ) દ્વારા પ્રેરિત છે.

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)